Home »Brands »Oops!» Bed Cover That Blinks Like Bulb

PHOTOS : નાઈટ લેમ્પનું કામ કરશે આ બેડ કવર અને તકિયો

Divyabhaskar.com | Dec 14, 2012, 17:35 PM IST

સ્વાભાવિક રીતે તો લોકો રાત્રે થોડા પ્રકાશ માટે નાઈટ લેમ્પનો ઉપયોગ કરે છે. પરંતુ તમે વિચાર્યું છે ક્યારેય કે બેડ કવર અને ઓશિકા પણ હવે નાઈટ લેમ્પનું કામ કરશે.

ફ્રાંસની પની લૂમીગ્રામેં બેડ કવરની એક એવી રેન્જ માર્કેટમાં રજૂ કરી છે, જે નાઈટ બલ્બની જેમ કામ કરે છે અને રોશની આપે છે. આની કિંમત લગભગ 30,000 રૂપિયા છે.

કંપનીનો દાવો છે કે આનો ઉપયોગ કરવો જોખમી નથી એકદમ સરળ છે. કંપનીના કહેવા અનુસાર આ કવર ગરમ પણ નહી થાય અને આમાં ઇલેક્ટ્રિક શોક પણ નહી લાગે. આ બેડ કવર ઇલેક્ટ્રિક ચાર્જર કે બેટરીથી ચાલશે.

જુઓ આગળની તસવીરો

(Oops! Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Brands Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bed Cover That Blinks Like Bulb
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended