Home »Brands »Events And Launches» Arjun Rampal Talks Of His Over-Indulgence

શું છે અર્જુન રામપાલની સૌથી મોટી નબળાઇ?

divyabhaskar.com | Jan 18, 2013, 12:34 PM IST

બોલીવુડમાં ફેશનેબલ સ્ટાર ગણાતા અર્જુન રામપાલની સૌથી મોટી નબળાઇ હોય તો તે છે ટ્રાવેલીંગ. ટ્રાવેલીંગનું નામ સાંભળીને પણ રાજીના રેડ થઇ જાય છે. તેની પાસે ઘણી બધી લક્ઝરી કાર્સ છે. જેમાં Porsche, BMW 7 series, Mc Laren, અને a Range Roverનો સમાવેશ થાય છે. તેને કાર્સ ખરીદીને રાખવી ગમે છે. તે માત્ર કારને દેખાડવા માટે નથી રાખતો પણ તે મન ભરીને તે ચલાવે છે.

શાહરૂખખાને પણ રા-વનનું શુટીંગ પતી ગયા બાદ અર્જુનને એક કાર ગિફ્ટ આપી હતી. અર્જુન રામપાલની ફિલ્મ ઇંકાર શુકવારે રિલીઝ થઇ રહી છે. ચિત્રાંગદા સિંહ સાથે તેની જોડી બહુ જોરદાર જામે છે.

જુઓ અર્જુનની તસવીરો તેની નબળાઇઓ સાથે

(Events And Launches Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Brands Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Arjun Rampal Talks Of His Over-Indulgence
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended