Home »Brands »The Big Story» Ambani’S Antilla Is The World’S Most Expensive Home, Other Five Most Expensive Homes Are Not Close To It`S Price

PICS: 70 ફૂટ ઉંચા ઘરમાં છે ત્રણ હેલિપેડ, 6 માળનું ગેરેજ, 600 નોકરો અને રહે છે માત્ર પાંચ લોકો

divyabhaskar.com | Feb 13, 2013, 10:46 AM IST

એક મહેલ હો સપનોંકા. દરેક્નું આ એક સપનું હોય છે. દરેક પોતાની રીતે એ સપનું પૂરૂ કરવાના પ્રયાસ કરતી હોય છે. જીવનમાં એકવાર ઘરનું ઘર બનાવવાનું હોય છે ત્યારે એ ઘર માટે લોકો કલ્પના બહારનું પણ વિચારે છે. ઘર એવી રીતે બનાવે છે કે એ શાનદાર હોય. ભારતમાં એક વ્યક્તિ એવો છે જેણે પોતાના સપનાનું ઘર બનાવતાં બનાવતાં એવું ઘર બનાવી દીધું કે એ ઘર દુનિયાનું સૌથી મોંઘું ઘર બની ગયું.

દુનિયામાં સૌથી મોંઘુ ઘર હોવાનો ગર્વ લંડન કે ન્યુયોર્કના કોઇ ઘરને નથી મળતો પણ એ ખિતાબ જાય છે મુંબઇના એક ઘરને. ગુજરાતી ઉધોગપતિ મુકેશ અંબાણીના ઘરને આ ગર્વ મળેલું છે. એટીલા નામ જ મશહુર થઇ ગયું છે. દુનિયાની તમામ પ્રકારની સુવિધાઓ  આ ઘરમાં છે.

કેવું છે મુકેશ અંબાણીનું ઘર અને કેવી છે ઘરમાં સુવિધાઓ? જાણવા આગળ ક્લિક કરો

(The Big Story Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Brands Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ambani’S Antilla Is The World’S Most Expensive Home, Other Five Most Expensive Homes Are Not Close To It`S Price
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended