Home »Brands »Indulge» Actor Tom Cruise Is Worth R 1456 Crore

ત્રણ લગ્નો- ત્રણ છુટાછેડા પછી પણ ‘મોસ્ટ એલિજિબલ બેચલર’

divyabhaskar.com | Feb 14, 2013, 10:56 AM IST

ત્રણ સુંદર પત્નીઓ, ચાર બાળકો, 50 વરસની ઉંમર. હોલીવુડમાં ડંકો. આ બધું એક જ વ્યક્તિના નામે હોય તો? છે, ભાઇ. ભલે તેણે લગ્નો કરી કરીને છુટાછેડા આપી દીધા પણ તેણે જેમની સાથે લગ્ન કર્યા હતા તેમના નામ સાંભળીને પણ ઉત્તેજના છવાઇ જાય છે તો તેણે માણેલી ક્ષણોનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?

નામ છે તેનું ટોમ ક્રુઝ, મુળ નામ થોમસ ક્રુઝ મેપોથર IV. તે અમેરિકાનો બહુ જ જાણીતો એકટર અને પ્રોડ્યુસર છે. આ નામને તો હવે આખી દુનિયા ઓળખે છે. 19 વરસબ્ની વયે 1981માં એકટર તરીકે કારકિર્દી શરૂ કરનાર ટોમ અનેક એવોર્ડ મેળવી ચુકયો છે.

(Indulge Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Brands Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actor Tom Cruise is worth R 1456 crore
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended