Home »Automobile» Harley Davidson Street Rod 750 Launched With Cruiser Look

નવા અંદાજમાં આવી હાર્લે ડેવિડસન સ્ટ્રીટ 750, તસવીરોમાં જુઓ સ્પોર્ટી Look

divyabhaskar.com | Mar 17, 2017, 00:03 AM IST

ઓટો ડેસ્કઃવર્લ્ડ ફેમસ બાઇક બ્રાન્ડ હાર્લે ડેવિડસને ભારતમાં પોતાની સ્ટ્રીટ રૉડ 750 લૉન્ચ કરી દીધી છે. હાર્લે ડેવિડસને ક્રૂઝર અંદાજથી અલગ આ બાઇક સ્પોર્ટી લૂક વાળી છે. નવી હાર્લેમાં એન્જિન પાવરને 18% અને ટોર્કને 8% સુધી વધારવાનો કંપનીનો દાવો છે. ભારતમાં પણ આ બ્રાન્ડને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
 
* 5.86 લાખ સ્ટાર્ટિંગ પ્રાઇસ સાથે લૉન્ચ થઇ સ્ટ્રીટ 750...
ભારતમાં પણ આની બાઇકના ચાહકો ખુબ છે, મોંઘી હોવા બાઇકના શોખીનોએ આને ખરીદી છે. કંપનીએ બાઇકની કિંમત વધારે નથી રાખી, દિલ્હીમાં પણ આની એક્સશૉરૂમ પ્રાઇસ 5.86 લાખ રૂપિયા છે. હાર્લે ડેવિડસન સ્ટ્રીટ રૉડ 750માં 749ccનું V-Twin એન્જિન લગાવેલું છે, જે 68.4bhp પાવર અને 64Nm ટોર્કે જનરેટ કરે છે. 
 
* ફિચર્સ 
- ABS (એન્ટીલૉક બ્રેકિંગ સિસ્ટમ)
- 300 mm ડિસ્ક બ્રેક 
- નાનું હેન્ડલબાર અને બાર એન્ડ મિરર 
- 3.5 ઇંચ ઇલેક્ટ્રૉનિક સ્પીડૉમીટર 
- 43 mm USD ફોકર્સ ફ્રન્ટ સસ્પેન્શન 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ તાજેતરમાં જ લૉન્ચ થયેલી હાર્લે ડેવિડસન સ્ટ્રીટ રૉડ 750ના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Harley Davidson Street Rod 750 Launched with Cruiser Look
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended