Home »Automobile» Updated Audi Q3 Launched At Rs 34 Lakh In India

હાઇએન્ડ ફિચર્સ સાથે અપડેટેડ Audi Q3 લૉન્ચ, જાણો નવા વર્ઝનની ખાસિયતો

divyabhaskar,com | Mar 09, 2017, 16:01 PM IST

ઓટો ડેસ્કઃઓડીએ ભારતમાં Q3નું અપડેટેડ વર્ઝન લૉન્ચ કરી દીધું છે, અત્યારે આને માર્કેટમાં બે વેરિએન્ટમાં ઉતારવામાં આવી છે. જેમાં નવી Audi Q3ની 2.0 લીટર ટીડીઆઇ (ફ્રન્ટ વીલ ડ્રાઇવ) ની કિંમત 34.20 લાખ જ્યારે 2.0 લીટર ટીડીઆઇ ક્વાટ્રો વેરિએન્ટની કિંમત 37.20 રૂપિયા (એક્સ શૉરૂમ, દિલ્હી) છે. 
 
* અપડેટેડ Audi Q3ની ખાસિયતો
 
* અપગ્રેડેડ એન્જિન 
2.0 લીટર ટીડીઆઇ ક્વાટ્રો એન્જિન 184 હોર્સ પાવરનું છે, જ્યારે ફ્રન્ટ વીલવાળું વેરિએન્ટ 150 હોર્સ પાવરનું છે. બન્ને વેરિએન્ટમાં નવું 7- સ્પીડ ઓટોમેટિક ગીયરબૉક્સ આપવામાં આવ્યું છે. ઓડી ઇન્ડિયાનો દાવો છે કે પાવર આઉટપુટ 4 ટકા વધ્યો છે.  
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો ઓડીની ખાસિયતો...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Updated Audi Q3 launched at Rs 34 lakh in india
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended