Home »Automobile» Best 10 Resale Value Cars, Know List

ભારતમાં આ 10 CARની મળે છે બેસ્ટ રિસેલ વેલ્યૂ, જાણી લો કઇ-કઇ

divyabhaskar.com | Mar 08, 2017, 00:03 AM IST

ઓટો ડેસ્કઃમધ્યમ વર્ગીય વ્યક્તિ જ્યારે કાર ખરીદવા જાય ત્યારે સૌથી પહેલા એ વિચારે છે કે કઇ કાર ખરીદુ તો રિસેલ વેલ્યૂ સારી મળી શકે. કેમકે ભારતમાં સેકન્ડ હેન્ડ કારનો પણ મોટો વેપાર થઇ રહ્યો છે, મોટુ માર્કેટ અવેલેબલ છે અને દિવસે દિવસે વધતુ પણ જાય છે. અહીં અમે તમને એવી 10 કાર વિશે માહિતી આપી રહ્યાં છીએ જે તમને બેસ્ટ રિસેલ વેલ્યૂ અપાવવા મદદ કરી શકે છે. 
 
આગળની સ્લાઇડ્સમા જાણો કઇ કઇ કારોની મળે છે બેસ્ટ રિસેલ વેલ્યૂ... 
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Best 10 resale value cars, know list
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended