Home »Automobile» Best SUV: Force Gurkha Explorer, Powerful Off Road SUV With Looking Batter

Hummer જેવા લૂકવાળી નવી SUV ગુરખા એક્સપ્લૉરર, જાણો શું છે કિંમત

divyabhaskar.com | Mar 23, 2017, 00:06 AM IST

ઓટો ડેસ્કઃફોર્સે તાજેતરમાં જ પોતાની BS-IV એમિશન નોર્મ્સ વાળી ગુરખા SUV લૉન્ચ કરી છે. ફોર્સ એક્સપ્લૉરર ગુરખા મૉડલમાં 5 ડોર હશે અને તેને લૂકના મામલે એકદમ સ્ટાઇલિશ બનાવવામાં આવી છે. આ SUVને લેડર ફ્રેમ ચેચિસ પર બનાવવામાં આવી છે, આના ઇન્ટીરિયરમાં પણ ઘણબધા ફેરફારો કરવામાં આવ્યા છે. આ દમદાર ઓફ રૉડ વ્હીકલમાં કંપનીએ નવા સસ્પેન્શન લાગવ્યા છે.
 
* 8.38 લાખ છે શરૂઆતી કિંમત...
ફોર્સે આ SUVમાં BS-IV કમ્પેટિબલ 2.6 લીટરનું ડાયરેક્ટ ઇન્જેક્શન ટર્બોચાર્જ્ડ ડિઝલ એન્જિન આપ્યું છે. આ એન્જિન 3200rpm પર 85 હોર્સ પાવર અને 2000rpm પર 230Nm ટૉર્ક જનરેટ કરે છે. 5 સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશનની સાથે આ SUV 4 વ્હીલ ડ્રાઇવ છે. ઉલ્લેખનીય છે કે આ ગુરખા મૉડલની શરૂઆતી કિંમત 8.38 લાખ રૂપિયા છે અને આનું ટૉપ મૉડલ 9.36 લાખ રૂપિયાનું છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોર્સની BS-IV એમિશન નોર્મ્સ વાળી ગુરખા SUVના ઇન્ટીરિયર અને એક્સટીરિયરના Photos...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Best SUV: Force Gurkha Explorer, Powerful Off Road SUV with Looking Batter
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended