Home »Automobile» DSK Benelli Tornado 302 To Launch In India In April

ભારતમાં આવશે 3 લાખની Tornado 302, જાણવા માંગો છો તે બધું

divyabhaskar.com | Mar 04, 2017, 14:52 PM IST

ઓટો ડેસ્ક:ઈટાલિયન સુપરબાઈક મેન્યુફેક્ચરર ડીએસકે બેનેલી એપ્રિલ મહિનામાં Tornado 302 લોન્ચ કરે તેવી સંભાવના છે. આ બાઈક કાવાસિકી Ninja 300 અને યામાહા YZF-R3ને ટક્કર આપશે.

DSK Benelli Tornado 302ની ખાસ વાતો...
 
કિંમત  રૂ. 2.80 લાખથી 3 લાખ
એન્જિન 300cc, ટ્વિન સિલિન્ડર
મેક્સિમમ પાવરપાવર 36bhp @12000rpm
મેક્સિમમ ટોર્ક 27.4Nm  @ 9000rpm
ટ્રાન્સમિશન 6 સ્પિડ
લોન્ચિંગ તારીખApril 2017
માઈલેજ 25kmpl
સીટ હાઈટ 780 mm
ગ્રાઉન્ડ ક્લિયરન્સ160 mm
વેઈટ 180 kg
ફ્યુઅલ ટેન્ક કેપેસિટી14 litres
ટોપ સ્પીડ170 kmph
વ્હીલ બેઝ1410 mm
રિઝર્વ ફ્યુઅલ કેપેસિટી1.4 litres
 
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: DSK Benelli Tornado 302 to launch in India in April
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended