Home »Automobile» Useful Car Tips For Summers, Know How To Take Care Of Car

ગરમીની સિઝનમાં તમારી કારની કેવી રીતે લેશો Care, ફૉલો કરો આ 9 Tips

divyabhaskar.com | Mar 18, 2017, 00:05 AM IST

ઓટો ડેસ્કઃગરમીની સિઝન શરૂ થતાની સાથે જ કેટલાક લોકો પોતાની ખાસ વસ્તુઓની કેર લેવાનું શરૂ કરી દે છે. કેમકે કેટલીક વસ્તુઓની કેર આ સિઝનમાં લેવી જરૂરી છે. જો તમારી પાસે કાર હોય તો ગરમીમાં તેની યોગ્ય દેખરેખ કરવી જરૂરી છે, નહીં તો તેના સ્પેર પાર્ટ્સ પર અસર પડી શકે છે.  
 
આજે અમે અહી તમને 9 કાર કેરિંગની આસાન ટિપ્સ બતાવીએ છીએ, જેની મદદથી તમે ઉનાળામાં પણ તમારી કારને સેફ અને સિક્યૉર રાખી શકશો. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો કઇ કઇ ટિપ્સથી લઇ શકો છો કારની બેસ્ટ કેર...
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Useful Car Tips For Summers, know how to Take Care Of Car
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended