Home »Automobile» See Images Of Customised Royal Enfield Which Are Look Like Harley Davidson

હાર્લી ડેવિડસન જેવી દેખાતી આ છે 8 બુલેટ, Look જોઈ કિંમત કહેવી મુશ્કેલ

divyabhaskar.com | Mar 04, 2017, 13:59 PM IST

ઓટો ડેસ્ક:રોયલ એનફીલ્ડ એક એવી બાઈક છે જેને ખરીદવાનું સપનું મોટાભાગનાં બાઈક પ્રેમીઓનું હોય છે. તેના લુકને પહેલાંનાં સમયથી જ પસંદ કરવામાં આવી રહ્યો છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેઓ સારા લુક માટે આ બાઈકને મોડિફાઈ પણ કરાવે છે. કસ્ટમાઈઝ કરીને આ બોઈકને હાર્લી ડેવિડસન જેવી બાઈક બનાવવામાં આવે છે. 

કસ્ટમાઈઝેશનમાં એવરેજ રૂ. 1 લાખથી 1.5 લાખ સુધી ખર્ચ આવે છે. કસ્ટમ ડિઝાઈનર્સ બાઈકને લક્ઝુરિયસ લુક આપવા માટે એન્જિન અને ચેસિસમાં જ ફેરફાર કરતા નથી બાકી સમગ્ર બાઈકનાં લુકને બદલી નાખે છે. જે ગ્રાહકને સ્પીડ વધુ પસંદ છે તેઓ માટે જ એન્જિન પર અલગથી કામ કરવામાં આવે છે. 

દેશનાં વિવિધ શહેરોમાં કરાયેલા આવા જ કેટલાક મોડિફિકેશન વિશે અમે અહીં જણાવીશું. અહીં 8 એવી મોડિફાઈ રોયલ એનફીલ્ડનો સમાવેશ કરાયો છે, જેને જોયા બાદ ઓરિજનલ બાઈક કઈ હતી તે ઓળખવું મુશ્કેલ બની જશે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો હાર્લી ડેવિડસન જેવી દેખાતી આ 8 બુલેટ વિશે
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: see images of Customised royal enfield which are look like harley davidson
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended