Home »Automobile» The Worlds Most Expensive SUV Mercedes With Retractable Roof, Thermal Cup Holders

લૉન્ચ થઇ દુનિયાની સૌથી મોંઘી SUV, V12 એન્જિન સાથે છે હાઇટેક ફિચર્સ

divyabhaskar.com | Mar 07, 2017, 15:51 PM IST

  • Mercedes-Maybach G-Class 650
ઓટો ડેસ્કઃજર્મનની કાર મેકર કંપની મર્સિડીઝ-બેન્ઝે દુનિયાની સૌથી મોંઘી SUV લૉન્ચ કરી છે, જેની કિંમત 500,000 ડૉલર (લગભગ 3 કરોડથી વધુ) રાખવામાં આવી છે. આમાં કંપનીએ રિસ્ટ્રેક્ટેબલ રૂફ અને V12 એન્જિન સાથે હાઇટેક આપવામાં આવ્યા છે. આનુ નામ Mercedes-Maybach G-Class 650 છે. 
 
* Mercedes-Maybach G-Class 650- SUVના હાઇટેક ફિચર્સ
 
- દુનિયાની સૌથી મોંઘી SUV, કિંમત અંદાજે 3 કરોડથી વધુ છે
- રિસ્ટ્રેક્ટેબલ રૂફ સાથે V12 એન્જિન છે.
- કારમાં 463 kW (630 hp) આઉટપુટ આપનારુ પાવરફૂલ એન્જિન છે.
- થર્મલ કેપ હૉલ્ડરની સાથે મીડલ કૉન્સલમાં ફૉલ્ડીંગ ટેબલ છે 
- આ SUV 17 ફૂટ લાંબી (5,345 millimeters) છે.
- વ્હીલબેઝની રીતે SUV 11 feet (3,428 millimeters) લાંબી છે.
- 4 પેસેન્જર માટેનું સીટીંગ કમ્ફર્ટેબલ છે.
- કારમાં રિસ્ટ્રેક્ટેબલ રૂફ છે જેને એક પ્રેસથી લાર્જ ટૉપ ઓપન કરી શકાય છે.
- ડ્રાઇવર સાઇડમાં સેપરેટ ગ્લાસ પાર્ટીશન આપેલું છે.
- બિઝનેસ મેન માટે ખાસ સીટની વચ્ચે ટેબલ અને થર્મલ કેપ ફેસિલિટી આપી છે.
- કારમાં એર કન્ડિશનીંગ અને બે 25.4 cm (10 inch) હાઇ રિઝોલ્યૂશન મીડિયા ડિસ્પ્લે આપી છે.
- ગાડીમાં લક્ઝૂરિઅસ G-Class રિયલ ઓફ રૉડર સામેલ કરવામાં આવ્યુ છે.
- SUVમાં 4WD ટેકનોલૉજીનો યૂઝ કરવામાં આવ્યો છે.
 

મર્સિડીઝ બેન્ઝના માર્કેટિંગ હેડે આ પ્રસંગે જાણાવ્યુ હતું કે અમે આ પ્રકારની SUV લૉન્ચ કરવાનો નિર્ણય 2015માં જ લઇ લીધો હતો, જેને આજે પુરો લૉન્ચ કરી પુરો કર્યો છે. અત્યાર સુધી અમે S ગ્લાસ સેગમેન્ટના 15 હજાર મર્સિડીઝ મેયબેકના મૉડલ પ્રૉડ્યૂલસ કરી દીધા છે, પણ હવે G Class Landaulet સ્ટાઇલના મૉડલ માર્કેટમાં ઉતારીશું. આગામી સપ્ટેમ્બર મહિનામાં માર્કેટમાં આવી શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ SUVના અન્ય ફોટોઝ....
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The worlds most expensive SUV Mercedes with retractable roof, thermal cup holders
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended