Home »Automobile» History About 4 Four Haunted Cars The World

આ છે દુનિયાની 4 હૉન્ટેડ કાર, અનેક રહસ્યો, અનેકના જીવ લઇ ચૂકી છે આ CARS

divyabhaskar.com | Mar 10, 2017, 09:54 AM IST

ઓટો ડેસ્કઃઆપણે અનેક જગ્યાએ ભૂત-પ્રેતની વાતો સાંભળી હશે, ખાસ કરીને આવી વાતો કોઇ સ્થળ, ઘર કે કોઇ ખંડેર સાથે આવી વાતો ખાસ જોડાયેલી હોય છે. આવી જગ્યાએ હૉન્ટેડ એક્ટિવિટી થતી હોય છે. પણ અમે અહીં તમને ઓટોમોબાઇલ સેક્ટરમાં જાણીતી થયેલી હૉન્ટેડ સ્ટૉરી વિશે બતાવીએ છે. કેટલીક કાર્સ એવી છે જેને ઓટો સેક્ટરમાં હૉન્ટેડ કાર તરીકે ઓળખવામાં આવી રહી છે. અહીં આવી 4 કાર્સ વિશે માહિતી આપવામાં આવી છે જેની સાથે હૉન્ટેડ-ઘૉસ્ટ એક્ટિવિટી સંકળાયેલી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો ઓટો સેક્ટરમાં હૉન્ટેડ કાર્સ વિશે જાણીતી થયેલી કાર્સ વિશે....
(Automobile Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: History about 4 four haunted cars the world
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended