Home »Ajab-Gajab »Photo Stories» Do You Know Interesting And Unknown Fact About Titanic Ship

ટાઈટેનિક સાથે જોડાયેલા 12 Facts, ફિલ્મ કરતાં ઇન્ટરેસ્ટિંગ છે અંદરની વાત

divyabhaskar.com | Apr 22, 2017, 18:46 PM IST

  • આ શિપમાં વરાળને નીકળવા માટે 4 સ્મોકસ્ટેક્સ લાગેલા હતા પરંતુ નવાઈની વાત એ છે કે ફોટોમાં દેખાતા સ્મોકસ્ટેક્સ માત્ર સજાવટ માટે લગાવાયા હતા.
 
અજબ-ગજબ ડેસ્ક : દરિયાઈ ઇતિહાસમાં સૌથી ભયાનક દુર્ઘટના તરીકે ટાઈટેનિક ક્રેશને ગણવામાં આવે છે. આ દુર્ઘટનામાં 1,517 લોકો માર્યા ગયા હતા. એ પોતાના સમયનું સૌથી મોંઘુ અને ભવ્ય જહાજ હતું. તે ઇંગ્લેન્ડના સાઉથંપ્ટનથી ન્યૂયોર્ક જવા નીકળ્યું હતું. ટાઈટેનિક બહુ મજબુત હતુ અને એમા સુરક્ષાની બધી વ્યવસ્થા પણ હતી. તેમ છતાં તે પોતાની પહેલી યાત્રામાં જ આઈસબર્ગ સાથે અથડાઈને ડૂબી ગયું. આ અકસ્માત 15 એપ્રિલ 1912ના રોજ રાતે 11:40 થયો હતો અને 2:20 વાગે જહાજ પાણીમાં સમાઈ ગયુ હતું. આમ તો ટાઈટેનિક પર હોલિવૂડમાં સફળ ફિલ્મ બની ચુકી છે. તેમ છતાં આને લગતાં એવા ઘણાં ફેક્ટ છે જે તમે નહીં જાણતા હોવ.
 
 
 ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ
- આઇસબર્ગ દેખાયો એના 30 સેકન્ડ પહેલા દેખાયો હોત તો જહાજની દિશા બદલી શકાઈ હોત અને દરિયાઈ જીવનની સૌથી મોટી હોનારત ના થઈ હોત.
 
- આ શિપમાં વરાળ નીકળવા માટે 4 સ્મોકસ્ટેક્સ લાગેલા હતા. જે ટાઈટેનિકના ફોટોના અભિન્ન ભાગ છે. પરંતુ તમને નવાઈ લાગશે કે સ્મોકસ્ટેક્સ માત્ર ડેકોરેટિવ પીસ હતા. એને માત્ર સજાવટ માટે લગાવાયા હતા.
 
આગળની સ્લાઈડમાં જાણો આવા જ અન્ય 10 હેરાન કરી મુકનારા ફેક્ટસ...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Do You Know Interesting And Unknown Fact About Titanic Ship
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended