Home »Ajab-Gajab »Funny» Funny Signboards You Can Easily Seen Only Read In India

માત્ર ઇન્ડિયામાં જ વાંચવા મળશે આવા મજેદાર Boards, બૉસ નહીં રોકાય હસવું

divyabhaskar.com | Mar 11, 2017, 07:00 AM IST

અજબ-ગજબ ડેસ્ક: માત્ર ઇન્ડિયામાં જ વાંચવા મળશે આવા મજેદાર Boards, બૉસ નહીં રોકાય હસવું ઇન્ડિયન રસ્તાઓ પર ફરવું પણ એક ઇન્ટરેસ્ટિંગ અનુભવ છે. કેટલીયવાર તમને રસ્તા પર કે દુકાનના એવા ફની નામ વાંચવા મળશે કે જેને વાંચીને તમે તમારા હસવા પર કાબુ નહી રાખી શકો. 
 
આ બોર્ડ તો દરેક પાર્કની નિશાની છે.....
ઇન્ડિયામાં અને અહીંના પાર્કમાં ફરતી વખતે તમને બે વસ્તુઓ ઇઝિલી જોવા મળશે. પહેલા તો પોતાનામાં જ ખોવાયેલા કપલ અને પછી આવા બોર્ડ. લગભગ દરેક પાર્કમાં આવા કપલ્સ અને આવા મેસેજ લખેલા મળી જશે. પરંતુ ઇન્ડિયન પ્રેમીઓને કોનો ડર હોય? બોર્ડ લાગેલા હોવા છતાં પાર્ક અને ગાર્ડનમાં લોકો અશ્લીલ હરકતો કરવાનું છોડતા નથી.
 
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ કેટલાક આવા જ મજેદાર બોર્ડસ...
(Funny Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Signboards You Can Easily Seen Only Read In India
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended