Home »Ajab-Gajab »Photo Stories» Photographs Of Epic Fails Gone Viral On Social Media

સોશ્યલ સાઇટ પર વાયરલ થયા છે આ વિચિત્ર Photos, તમે નહીં જોયા હોય

divyabhaskar.com | Feb 12, 2017, 11:50 AM IST

  • ગયા’તા રાફ્ટિંગ કરવા પણ બન્યુ કંઇક આવું...
અજબ-ગજબ ડેસ્કઃદરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેનું વેકેશન એન્જૉયફૂલ બને છે, પણ જો રજાઓ દરમિયાન તમારી સાથે કંઇક અઘટિત ઘટના બને તો આખા વેકેશનની મજા બગડી શકે છે. અહીં અમે તમને કેટલાક એવા ફોટોઝ બતાવીએ છીએ, જેમાં વેકેશનની રજાઓમાં લોકો સાથે કેટલાક અજીબોગરીબ કિસ્સા બન્યા છે, અને તે સોશ્યલ સાઇટ પર અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યા છે.  
 
આ ફોટોઝને MailOnline Travelએ રિલીઝ કર્યા છે, અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આમાં એક કપલ પાણીની અંદર રાફ્ટિંગની મજા માણી રહ્યું છે, ત્યારે જ ફાસ્ટ પાણીના વહેણે બૉટને ટક્કર મારી અને આ પરફેક્ટ ટાઇમિંગ ફોટો ક્લિક થયો હતો. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આવા બીજા કેટલાક Photos...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photographs Of Epic Fails Gone Viral On Social Media
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended