Home »Ajab-Gajab »Na Hoy» Unique And Useful Domestic Ideas Of People

ભેજાબાજ લોકોના આ નુસખા જોઈને કહેશો 'What an idea, boss'

bhaskar.com | Jan 25, 2013, 13:01 PM IST

અહીં અમે કેટલીક એવી તસવીરો તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, જેમાં દર્શાવેલી બાબતો તમારી સાથે અવાર-નવાર બનતી હશે. આ તમામ બાબતોથી તમે ચોક્કસ કંટાળેલા હશો અને બની શકે કે તેને સ્વીકારી લેવા સીવાય તમારી પાસે અન્ય કોઈ વિકલ્પ ના હોય.

આ તસવીરોમાં જે આઈડિઆઝ, જે ઉપાયો અમે તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, તે ચોક્કસ તમારાં જીવનમાં કામ લાગશે. આવો જોઈએ એવી 10 બાબતો અને તેને દૂર કરવાનાં સરળ અને અસરકારક વિકલ્પો.

આ તસવીરો અમનેHiren Shahનામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Unique and useful domestic ideas of People
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext