Home »Ajab-Gajab »Photo Stories» Stunning Norwegian Fjord Snaps Taken From The Seat Of A Kayak

ફોટોગ્રાફરે બતાવી નોર્વેની સુંદરતા, ક્લિક કર્યાં PHOTOS

divyabhaskar.com | Mar 19, 2017, 11:00 AM IST

  • ટોમસ ફર્માનેક નામના આ ફોટોગ્રાફર ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ પોસ્ટ કરે છે
અજબ-ગજબ ડેસ્ક:મૂળ પોલેન્ડમાં રહેતા 41 વર્ષના ભાઈએ નોર્વેના ખુબ જ સુંદર ફોટો શેર કર્યાં છે. ટોમસ ફર્માનેક  નામના આ ફોટોગ્રાફર ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ પોસ્ટ કરે છે અને તેમના 60 હજારથી વધારે ફોલોવર્સ છે. તે છેલ્લાં 7 વર્ષોથી નોર્વેમાં રહે છે. ખાસ વાત એ છે કે નવી સીરિઝમાં પોસ્ટ કરેલા ફોટોઝ નાવમાં બેસીને ક્લિક કર્યાં છે.
 
નોકરીના સમયમાં 80 ટકાનો ઘટાડો કરી દીધો
તેમનું કહેવું છે કે જ્યારે તે 6 વર્ષના હતા ત્યારથી જ નોર્વેની સુંદરતાના પ્રશંસક છે. આ ફોટોઝ તેમણે સોની કૉમ્પેક્ટ કેમેરાથી જ ક્લિક કર્યા છે. તેમનું કહેવું છે કે ગત 3 વર્ષથી ઘણો વખત નાવ ચલાવીને વીતાવે છે. તેમણે નોકરીના સમયમાં 80 ટકાનો ઘટાડો કરી દીધો છે જેથી એમની પાસે ટ્રાવેલિંગનો સમય રહે. ઘણીવાર તો એવું બને છે કે નાવ લઈને લાંબી ટૂર પર નીકળી પડે છે.
 
આગળની સ્લાઈડ્સમાં માણો નોર્વેની સુંદરતા બતાવતા PHOTOS...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Stunning Norwegian Fjord Snaps Taken From The Seat Of A Kayak
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended