Home »Ajab-Gajab »Interesting» You Never Seen These Viral Jugaad Photos On Social Sites

જુગાડનો ઉપયોગ કોઇ આમનાથી શીખો, ઇન્ટરનેટ પર વાયરલ થયા Photos

divyabhaskar.com | Apr 22, 2017, 11:05 AM IST

  • ઇસ્ત્રીનો આવો ઉપયોગ તો કોઈ ભેજાબાજને જ આવે
અજબ-ગજબ ડેસ્ક : જુગાડનો ઉપયોગ કરતાં લોકોના ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. જો કે આ ફોટો ક્યાંના છે એની માહિતી કોઈએ લખેલી નથી. કારણ કે આવા ફોટો ઇન્ટરનેટ યૂઝર્સ અલગ અલગ સોશિયલ સાઈટ પર શેર કરતાં હોય છે. આમાં કોઈ વેલ્ડિંગ મશીનથી ખાવાનું બનાવે છે તો કોઈ બીયરની બોટલથી રોટલી વણતા દેખાય છે.
 
ઉંઘ ના આવે એ માટેનો જુગાડ
બ્લેક એન્ડ વ્હાઈટના જમાનાના આ ફોટોને જ જુઓ. 1948માં ક્લિક થયેલો આ ફોટો એ વખતે મદ્રાસ યુનિવર્સિટીના સ્ટુડન્ટ આ રીતે ભણતો હતો. ઉંઘ ના આવી જાય એ માટે એણે દીવાલની ખીલી સાથે પોતાની ચોટી બાંધી દીધી હતી. ઝોકુ આવી જાય તો એના વાળ ખેંચાય અને એની ઉંઘ ઉડી જાય.
આગળની સ્લાઈડમાં જુઓ આવા ફની જુગાડના Photos...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You Never Seen These Viral Jugaad Photos On Social Sites
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended