Home »Ajab-Gajab »Photo Stories» Have You Seen These Top 10 Deadliest Roads In The World

જીવ સટોસટ રાખીને ચલાવવા પડે છે વાહન, આ 10 રસ્તાઓ પર ભમે છે મોત

divyabhaskar.com | Apr 21, 2017, 14:39 PM IST

  • બોલિવિયાનો રોડ ઓફ ડેથ

અજબ-ગજબ ડેસ્ક:દરવર્ષે દુનિયાભરમાં થતા અકસ્માતમાં આશખે 13 લાખ લોકોના મોત થાય છે એટલે કે દરરોજ આશરે 3,287 લોકો મૃત્યુ પામે છે. એસોસિએશન ફોર સેફ ઇન્ટરનેશનલ રોડ ટ્રાવેલનું કહેવું છે કે આમાંથી 400 મોત તો એકલા ભારતમાં જ થાય છે. તાજેતરમાં જ દેશમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 44 લોકોના મોત થયા બાદ બ્રિટનના પોપ્યુલર અખબાર ધ સને દુનિયાના 10 સૌથી ખતરનાક રસ્તાઓની યાદી બહાર પાડી છે. જેમાં બ્રિટનમાં વિડો મેકર તરીકે ઓળખાતા રસ્તાથી લઇને બોલિવિયાના રોડ ઓફ ડેથનો સમાવેશ થાય છે.
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Have You Seen These Top 10 Deadliest Roads In The World
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended