Home »Ajab-Gajab »Strange» Indian Temples Witnessed Strange Paranormal Happenings

ગુજરાતમાં બે જગ્યાએ ભગાડાય છે ભૂત, દેશમાં બીજે ક્યાં થાય છે આ કામ

divyabhaskar.com | Apr 20, 2017, 17:43 PM IST

  • એવું કહેવાય છે કે ગુજરાતના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ભૂત ભગાડાય છે
 
 
અજબ-ગજબ ડેસ્ક:આજસુધી તમે ભૂત-પ્રેતની અનેક વાર્તાઓ સાંભળી હશે પરંતુ એ વાત કોઈ નથી જાણતુ કે એ વાર્તાઓમાં કેટલુ સત્ય છે. ઝાડ-ફૂંક કરીને ભૂત ભગાડવાના દાવા કરવામાં આવે છે. આજે અમે તમને ભારતના આવા જ મંદિરો વિશે જણાવીશું જ્યાં ભૂત ભગાડવાનો દાવો કરવામાં આવે છે.
 
 
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, ગુજરાત
કેટલાય લોકો એવો દાવો કરે છે કે બોટાદમાં આવેલા સાળંગપુર હનુમાનજીના આ મંદિરમાં જઈને એમણે ખરાબ આત્માઓ અને પડછાયાથી છુટકારો મેળવ્યો છે. અહીં બધાની સામે જ ભૂત ઉતારવામાં આવે છે.
 
 
આગળની સ્લાઈડમાં જાણો 8 ભૂતિયા મંદિરો વિશે....
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Temples Witnessed Strange Paranormal Happenings
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended