Home »Ajab-Gajab »Photo Stories» Amazing Photos Of Earth That Look Like Fake Or From Another Planet

ફોટામાં Fake લાગતાં પૃથ્વી પરના આ 14 સ્થાન, હકીકતમાં છે 100% Real

divyabhaskar.com | Apr 05, 2017, 18:14 PM IST

  • અમેરિકાના લેસન વોલ્કેનિક નેશનલ પાર્કમાં લેવામાં આવેલી આ ફોટો બીજા ગ્રહ જેવી લાગે છે
અજબ-ગજબ ડેસ્ક: ધરતીની સુંદરતાના આપણે કેટલાય ફોટા જોયા હશે. પરંતુ તમે ક્યારેય એવા ફોટા જોવા છે જેને જોઇને તમને લાગશે કે આ ફોટા પૃથ્વી ઉપરના નહીં પરંતું કોઇ અન્ય ગ્રહના છે? આજે અમે તમને થોડાં એવા જ ફોટા દેખાડવા જઇ રહ્યા છીએ, જે જોવામાં બીજા ગ્રહના અથવા ફેક લાગશે, પરંતુ હકીકતમાં આ સ્થાન ધરતી ઉપર જ સ્થિત છે.
 
આ ફોટામાં ઘણાં તે સ્થાનો છે જેના વિશે તમે સાંભળ્યું હશે. પંરતુ બની શકે કે તમારી આંખે તમે ક્યારેય તે સ્થાનને જોયું ન હોય. હવે જરા આ તસવીરને જ જોઇ લો, પહેલી દ્રષ્ટિમાં તેને જોઇને કોઇપણ કહશે કે આ તસવીર બીજા ગ્રહની છે અથવા ફેક છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે આ તસવીર 100 ટકા સાચી છે. આ ફોટો અમેરિકાના લેસન વોલ્કેનિક નેશનલ પાર્ક સ્થિત પેંટેટ ડ્યૂન્સની છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય Photos...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amazing photos of earth that look like fake or from another planet
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended