Home »Ajab-Gajab »Strange» Top Most 7 Countries With Maximum Rape Case

Rape કેસમાં આ 7 દેશો છે સૌથી આગળ, લિસ્ટમાં ક્યાં છે ભારત

divyabhaskar.com | May 16, 2017, 18:31 PM IST

  • સાઉથ આફ્રિકામાં વર્ષે આશરે 5 લાખ મહિલાઓનો બળાત્કાર થાય છે.
અજબ-ગજબ ડેસ્ક: હવે તો ભારતમાં પણ અવારનવાર દુષ્કર્મના કિસ્સાઓ બનવા લાગ્યાં છે. પરંતુ આવી શરમજનક ઘટનાઓ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ થાય છે. આજે અહીં દુનિયાના આવા જ 7 દેશો વિશે વાત કરવામાં આવી છે જ્યાં સૌથી વધારે રેપ કેસ નોંધાય છે. આ લિસ્ટ યુએન અને દરેક દેશે રજૂ કરેલા આંકડાઓ પરથી નક્કી થયા છે. સાઉથ આફ્રિકા છે સૌથી ઉપર...
 
રેપના કેટલા કેસ?
-દુનિયામાં સૌથી વધુ રેપ સાઉથ આફ્રિકામાં થાય છે. આ દેશમાં વર્ષે આશરે 5 લાખ મહિલાઓનો બળાત્કાર થાય છે.

- દેશના મેડિકલ રિસર્ચ કાઉન્સિલે બહાર પાડેલા રિપોર્ટ મુજબ અહીની 40 ટકા મહિલાઓ એકથી વધુ વખત રેપનો ભોગ બને છે.
 
પુરુષો અને બાળકો સાથે પણ થાય છે રેપ
-અહીં મહિલાઓ ઉપરાંત પુરુષોનો પણ રેપ થાય છે. રિપોર્ટમાં કહેવાયું છું કે દેશમાં આશરે 4 ટકા પુરુષોને બીજા પુરુષ સાથે સંબંધ બાંધવાનો ફોર્સ કરવામાં આવે છે.
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Most 7 Countries With Maximum Rape Case
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended