Home »Ajab-Gajab »Photo Stories» 11 Hotels Which Are Unique And Give You Luxurious Amenities

પ્રાચીન મંદિર નહીં આ છે હોટલ, જુઓ દુનિયાની માન્યામાં ના આવે હોટલ્સના Pics

divyabhaskar.com | Apr 13, 2017, 15:40 PM IST

  • લા બલાડે ડેસ ગ્નોમેસ (ડર્બી, બેલ્ઝિયમ)
 
 
અજબ-ગજબ ડેસ્ક: દુનિયાભરમાં એવા અનેક હટકે હૉટલ છે જેમના વિશે જાણીને તમને નવાઈ લાગશે.  અમે તમને આજે દુનિયાની આવી જ હટકે હોટેલ્સની સફર કરાવવાના છીએ. જેને જોઈને તમારું દિલ ખૂશ થઈ જશે. આમાંથી કોઈ હૉટલ જહાજ જેવી છે તો કોઈ ટાવર કે રાડાર જેવી દેખાય છે. કોઈના ટાવર પાણીમાં છે તો કોઈ કેપ્સૂલ જેવી જેમાં એક જ જણ બેસી કે સૂઈ શકે.
 
 
 
લા બલાડે ડેસ ગ્નોમેસ (ડર્બી, બેલ્ઝિયમ)-

મ્યૂઝિયમમાં મૂકેલા એક એન્ટિક પીસ જેવો આ ઘોડો ખરેખર તો એક હૉટલ છે.  આ કલ્પનાશીલ હૉટલમાં માત્ર 10 ગેસ્ટરૂમ છે અને ટ્રોજન હૉર્સથી લઇને સેલબોટ સુધી દરેકમાં એક સેપરેટ પૂલ છે. આ હૉટલના દરેક રૂમ પરીયોની વાત કહે છે.
આગળની સ્લાઈડમાં જાણો આવી જ બીજી હટકે હોટલ્સ વિશે....
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 Hotels Which Are Unique And Give You Luxurious Amenities
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended