Home »Ajab-Gajab »Interesting» Nat Geo Photographers Shows Struggles Of A Widow

આવી જીંદગી જીવે છે વિધવા સ્ત્રીઓ, ફોટોગ્રાફરે બતાવી દેશ-દુનિયામાં Life

divyabhaskar.com | Apr 22, 2017, 00:10 AM IST

  • ભારતમાં વૃંદાવન, વારાણસી અને વેસ્ટ બંગાળમાં સૌથી વધારે વિધવાઓ રહે છે.
 
અજબ-ગજબ ડેસ્ક:દુનિયાના વિવિધ દેશમાં વિધવાઓની હાલત કેવી હોય છે એ વિશે આપણે ઘણીવાર સાંભળ્યું અને વાંચ્યુ હશે. તાજેતરમાં Nat Geoના ફોટોગ્રાફર્સે ભારતના અલગ-અલગ શહેરો ઉપરાંત બોસ્નિયામાં જઈને એમની સ્ટ્રગલભરી લાઈફને કેમેરામાં કેદ કરી છે. ફોટોઝ દ્વારા એમણે એમની રહન-સહન અને ખાણીપીણીની રીત બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આવી છે
 
વિધવાઓની Life...
Nat Geoનું કહેવું છે ભારતમાં વૃંદાવન, વારાણસી અને વેસ્ટ બંગાળમાં સૌથી વધારે વિધવાઓ રહે છે. એમના માટે સામાજિક રીતે કેટલાક નિયમો પણ બનાવાયા છે. 
 
- જેમ કે વિધવાઓ હોળી નથી રમી શકતી, એમણે સફેદ કપડાં પહેરવાના હોય છે.
 
- એટલું જ નહીં એ કોઈ શુભકાર્યમાં ભાગ નથી લઇ શકતી. જો કે ઘણી સંસ્થાઓ એમની આવી સ્થિતિ સુધારવા માટેના પ્રયાસો કરી રહ્યાં છે.
 
વર્ષોથી મંદિરની બહાર વીતાવે છે જીવન
આ છે 75 વર્ષની ભક્તિ દાસી, જે છેલ્લાં કેટલાય વર્ષોથી પશ્ચિમ બંગાળના નવદીપ ધામમાં મંદિર પાસે જ પોતાનું જીવન જીવે છે. દરરોજ એ મંદિરમાં ભજન ગાય છે જેના બદલામાં એને ત્યાં રહેવાની જગ્યા અને ખાવાનું આપવામાં આવે છે. જ્યારે ભક્તિ વિધવા થઈ ત્યારે એના પરિવારજનોએ એને ઘરમાંથી બહાર કાઢી મુકી.
 
આગળની સ્લાઈડમાં જુઓ ફોટોગ્રાફરે ક્લિક કરેલા વિધવાઓની લાઈફ બતાવતા
ફોટોઝ...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nat Geo Photographers Shows Struggles Of A Widow
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended