Home »Ajab-Gajab »Interesting» Photographer Reveal That North Korean People Suffer War Most

ફરી સામે આવ્યાં સીક્રેટ દેશના Photos,યુદ્ધ થયું તો આમને થશે નુકસાન

divyabhaskar.com | May 08, 2017, 15:13 PM IST

  • અમેરિકા સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે નોર્થ કોરિયા
અજબ-ગજબ ડેસ્ક:  નોર્થ કોરિયા હાલ અમેરિકા સાથે યુદ્ધ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ દેશે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ અને સાઉથ કોરિયાઈ એજન્સીએ તાનાશાહ કિમ જોંગ-ઉનને મારવાના પ્રયત્નોની નાકામ કોશીશનો ઉલ્લેખ પણ કર્યો છે. ગમે ત્યારે શરૂ થઇ શકે એવા ન્યુક્લિયર હુમલાઓની સંભાવનાઓ વચ્ચે 31 વર્ષના ફોટોગ્રાફર ગેવિન જોને છુપાઈને આ ફોટો પાડ્યાં છે.
 
આ છે એ લોકો જેમને થશે વધારે નુકસાન
 
- 2014માં મિલિટરીના ફોટો લેતી વખતે એને અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો. એ પછી એના કેમેરા અને પેનડ્રાઈવમાંથી બધા ફોટો ડિલીટ કરી દેવાયા હતા. પણ કોઈક રીતે ગેવિન એક ડ્રાઈવ છુપાવી લેવામાં સફળ રહ્યાં. આમાં નોર્થ કોરિયાના સામાન્ય નાગરિકોના ફોટો છે. ગેવિન કહે છેકે જો યુદ્ધ થયુ તો સૌથી વધુ નુકસાન આ લોકોને જ થશે.
 
- આ ફોટો પોસ્ટ કરતી વખતે ગેવિને લખ્યું છે કે ત્યાના મોટાભાગના લોકો તાનાશાહના ડરથી ખુશ હોવાનો દેખાવ કરી રહ્યાં છે.
 
- આ સીક્રેટ દેશના વાસીઓ નોર્મલ લાઈફ જીવવા માગે છે. એમની યુદ્ધમાં શામેલ થવાની ઇચ્છા નથી.
 
આગળની સ્લાઈડમાં જુઓ નોર્થ કોરિયાના સીક્રેટ ફોટોઝ...
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photographer Reveal That North Korean People Suffer War Most
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended