Home »Ajab-Gajab »Funny» Funnu Photos And Incidents Clicked At Railway Station

રેલ્વે સ્ટેશનના VIRAL PHOTOS:ક્લિક થઈ અજબ-ગજબ ઘટનાઓ

divyabhaskar.com | Apr 10, 2017, 17:15 PM IST

  • પેસેન્જર ટ્રેનમાં ગાય જેવાં લોકો બેસી શકે તો ગાય પોતે કેમ નહીં!
અજબ-ગજબ ડેસ્ક: ભારતીય રેલ દુનિયાનું ચૌથુ સૌથી મોટું રેલવે નેટવર્ક છે. આ લિસ્ટમાં પહેલા નંબરે અમેરિકા આવે છે. આજકાલ સોશિયલ મીડિયામાં રેલવે સ્ટેશન પર ક્લિક થયેલા કેટલાક ફોટોઝ બહુ વાયરલ થઈ રહ્યાં છે. આમાં કેટલાક ફોટોમાં લોકો રેલની સામે જાણે કુદતા હોય તેવું લાગે છે તો ક્યાંક ટ્રેન ઉભી હોય એવા પ્લેટફોર્મ પર ગાય ભટકતી જોવા મળે છે.
લો બોલો, ટ્રેનની પણ લિફ્ટ માગે છે લોકો
 
- એક સર્વેના રિપોર્ટ મુજબ ભારતમાં રોજે આશરે 22 મિલિયન પેસેન્જર્સ રેલવેથી ટ્રાવેલ કરે છે.
 
- આ દરમિયાન અલગ અલગ પ્રકારના લોકો તમને સ્ટેશન પર અને ટ્રેનમાં જોવા મળે છે.
 
- આ ફોટોને જ જોઈ લો. આમાં એક ભાઈ એટલા સમજદાર છે કે સામેથી આવી રહેલી ટ્રેનને હાથ બતાવીને લિફ્ટ માગી રહ્યાં છે. બીજા ફોટોમાં એક છોકરી પણ આવું જ કરતી દેખાય છે. આ લોકોને ખરેખર જ એવું લાગતું હશે કે હાથ બતાવવાથી ટ્રેન ઉભી રહી જશે! અને એમને લિફ્ટ મળી જશે.
 
આગળની સ્લાઈડમાં જુઓ સ્ટેશન પર ક્લિક થયેલા આવા જ કેટલાક ફોટોઝ....
(Funny Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funnu Photos And Incidents Clicked At Railway Station
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended