Home »Ajab-Gajab »Na Hoy» Python Swallow A Man In Kerala Photos Goes To Viral

જીવતા માણસને ગળી ગયો અજગર, જાણો આ Viral Photosનું સત્ય

divyabhaskar.com | Mar 30, 2017, 18:15 PM IST

  • અજગરના પેટમાંથી નીકળ્યું કઈંક એવું કે લોકોના હોશ ઊડી ગયા..
અજબ-ગજબ ડેસ્ક: ઈન્ટરનેટ પર એવા ઘણા ફોટોઝ અપલોડ કરવામાં આવે છે, જે ફટાફટ વાયરલ બની જાય છે, જોકે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. આવું જ કઈંક થયું કેરળમાં, જ્યારે કેટલાક લોકોએ અજગર એક જીવતા માણસને ગળી ગયો તેવો ફોટો અપલોડ કર્યો. ગણતરીની મિનિટ્સમાં આ ફોટો વાયરલ બની ગયો અને ફેસબુકથી લઈને ટ્વિટર પર લાખો લોકોએ તેને શેર કર્યો. જાણો શું છે આ ફોટા પાછળનું સત્ય...

આ બાબત તો આપણે બધા જ જાણીએ છીએ કે, આજકાલ કોઇપણ વસ્તુઓને ફેમસ કરવાનો સૌથી સરળ માધ્યમ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા બની ગયું છે. કેટલીકવાર તો અહીં ખોટી પોસ્ટને પણ ફટાફટ વાયરલ બનાવી દે છે. આવું જ કઈંખ થયું હતું કેરળમાં પણ. જ્યાં લોકો જે ફોટાને સાચો માને છે તે હકિકતમાં ફેક છે. ઘણી વેબસાઇટ્સ દ્વારા આ વાતનું ખંડન કરી લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલાં પણ આવી ઘણી ઘટનાઓ વાયરલ બની ચૂકી છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવી જ બીજી કેટલીક ઘટનાઓ વિશે...
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Python Swallow A Man in Kerala Photos Goes To Viral
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended