Home »Ajab-Gajab »Strange» Before And After Photos Of Worst Plastic Surgeries

બહુ દેખાવડી હતી આ યુવતીઓ, વધુ સુંદર બનવાની જીદમાં થયા આવા હાલ

divyabhaskar.com | Mar 15, 2017, 19:00 PM IST

અજબ-ગજબ ડેસ્ક:સુંદર દેખાવા માટે સ્ત્રીઓ કઇપણ કરી શકે છે. વાત ફેસ પર ઇન્જેક્શન લેવાની હોય કે સર્જરીની સુંદરતા લ્હાયમાં તે ખચકાયા વિના આ બધુ કરાવે છે. આમ તો સર્જરીથી મોટાભાગના લોકોને ફાયદો થતો હોય છે પણ કેટલાક સંજોગોમાં વિપરિત પરિણામો પણ જોવા મળે છે.જેના લીધે સુંદર વ્યક્તિ પણ કદરૂપો બની જાય છે. અમે તમને અહીં એવી જ મહિલાઓ વિશે જણાવવાના છીએ. જેમના જૂના ફોટો જોઈને તમને પણ દુખ થશે.
 
ક્રિસ્ટીના રેઈ
રશિયાની ક્રિસ્ટીના કુદરતી રીતે જ સુંદર હતી પણ તેણે પોતાના હોઠને વધુ આકર્ષક બનાવવા માટે સર્જરી કરાવી જે ખરાબ રીતે ફ્લોપ રહી. 27 વર્ષની ક્રિસ્ટીનાના હોઠ એટલા ખરાબ થઈ ગયા કે લોકો એને ચીઢવવા લાગ્યા. તેનું કહેવું છે કે મેં આ સર્જરી મારા ફેવરિટ કાર્ટુન કેરેક્ટર જેસિકા રેબિટ જેવા દેખાવા માટે કરી છે. એ પછી ક્રિસ્ટીના બ્રેસ્ટ સર્જરી પણ કરાવવાની છે.
આગળની સ્લાઈડમાં જુઓ બગડેલી સર્જરીના કેટલાક કિસ્સાઓ...
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Before and After Photos of Worst Plastic Surgeries
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended