Home »Ajab-Gajab »Na Hoy» Mayank Sufi Shows Delhi Lovers Doing Romance In Lodhi Garden

દિલ્હીના આ પાર્કમાં આવી હાલતમાં દેખાય છે લોકો, ખુલ્લેઆમ કરે છે પ્રેમ

divyabhaskar.com | Mar 20, 2017, 11:41 AM IST

  • ફોટોગ્રાફર મયંકે આ લોકોના ફોટો પાડીને શેર કર્યાં છે.
 
 
અજબ-ગજબ ડેસ્ક : દિલ્હી ' દિલવાલાઓની દિલ્હી' તરીકે ફેમસ છે. આમ તો આ શહેર ક્રાઈમ મામલે પણ આગળ છે પરંતુ અહીના  પ્રેમી પંખીડા પણ એટલા જ ફેમસ છે. અહીં એવાં કેટલાય ગાર્ડન છે જ્યાં લોકો રોમાન્સ કરતાં દેખાય છે. જેમાં સૌથી ફેમસ છે લોદી ગાર્ડન, જ્યાં કપલ્સ ખુલ્લેઆમ રોમાન્સ કરતા દેખાય છે.  ફોટોગ્રાફર મયંદ સૂફીએ આ પાર્કના ફોટોઝ ક્લિક કરીને સોશિયલ સાઈટ પર શેર કર્યાં છે. 
 
 
આવા દૃશ્યો છે સાવ સામાન્ય
મયંકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે લોદી ગાર્ડનમાં આવતા લવર્સ પકડાઈ જવાના ભય સાથે જ અહી આવે છે. અહીં આવતી મોટાભાગની છોકરીઓ તમને પંજાબી ડ્રેસમાં જ જોવા મળે છે. જેમ ફૂટપાથ પર દુકાન લઈને બેસતા લોકો પોલીસથી બીવે છે એવો જ ડર આ લોકોના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે. જો કે તક મળતાં જ રોમાન્સ કરવાનું આ લોકો ચૂકતા નથી. પાર્કમાં સર્વત્ર કપલ્સ તમને રોમાન્સ કરતાં દેખાશે. સાંજ પડતા તો આ ભીડ વધી જાય છે. જો કે પરિવાર સાથે આ પાર્કમાં ના આવવું જોઈએ કારણ કે આ લવર્સને લોકોની કોઈ પરવા નથી હોતી.
 
આગળની સ્લાઈડમાં જુઓ પાર્કની અંદરના દૃશ્યો...
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mayank Sufi Shows Delhi Lovers Doing Romance In Lodhi Garden
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended