Home »Ajab-Gajab »Photo Stories» Photo Shows An Indian Kinners Life

આ છે ભારતમાં આવેલી કિન્નરોની સૌથી મોટી વસ્તી, Photosમાં જુઓ Life

divyabhaskar.com | Apr 12, 2017, 17:59 PM IST

  • તમિલનાડુના વિલ્લુપુરમની એક વસ્તીમાં રહેતા કિન્નર વનિલા
 
અજબ-ગજબ ડેસ્ક: તમિલનાડુના વિલ્લુપુરમનાં કુવાગમને કિન્નરોની સૌથી મોટી વસ્તી કહેવામાં આવે છે. આ ગામમાં જ કિન્નરોના દેવતા અરાવનનું સૌથી મોટું મંદિર કુઠંડાવર આવેલુ છે. અહીં રહેતા કિન્નરોની ડેલી લાઈફના ફોટો કેટલાક ફોટોગ્રાફર્સે કેમેરામાં કેદ કરી લીધા છે. wordpress.com પર પબ્લિશ આ ફોટોઝમાં કિુન્નરોના સ્નાનથી લઇને સાંજે પાછા ફરવા સુધીની આખી દિનચર્યા બતાવાઈ છે. આ પિક્ચર્સ સોશિયલ સાઈટ પર બહુ વાયરલ થઈ રહ્યાં છે. જેમાંથી કેટલાક સિલેક્ટેડ ફોટોઝ અમે અહીં આપની માટે મુક્યાં છે.
 
આવી જ રોજીંદી લાઈફ
આ વસ્તીમાં રહેતા કિન્નર સવારે છ વાગે ઉઠી જાય છે. 10 વાગ્યા સુધીમાં નાશ્તો કરીને રેડી થઈને બહાર નીકળી જાય છે. મોટાભાગના કિન્નરો કમાણી માટે ટ્રેનમાં ગીતો ગાય છે. આ ઉપરાંત ચેન્નઇની દુકાનોમાં વસુલી કરીને 250 રૂ. થી લઇને 1,200 સુધીની કમાણી કરી લે છે. સાજે સાડા પાંચની આસપાસ બધા વસ્તીમાં પાછા આવી જાય છે. 11 વાગ્યા સુધીમાં તો લગભગ આખી વસ્તી સુઈ જાય છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ કિન્નરોની ડેલી લાઈફના બીજા ફોટોઝ...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Photo Shows An Indian Kinners Life
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended