Home »Ajab-Gajab »Funny» People Share Their Weird Photos On Social Media

ઇન્ટરનેટ પર Viral થયા આ Photos, શેર કરતાં જ લોકો કરી ઝાટકણી

divyabhaskar.com | Mar 11, 2017, 14:50 PM IST

  • નાના બાળકોના હાથ પર બાઈક ચલાવી
અજબ-ગજબ ડેસ્ક :ઇન્ટરનેટ પર લોકો પોતાના ફેવરિટ મોમેન્ટ શેર કરતાં હોય છે પણ ઘણીવાર એવા ફોટોઝ શેર કરવામાં આવે છે જે લોકોને જરાય નથી ગમતા. આજે અમે તમને એવા જ ફોટો બતાવીશું જેમને ઇન્ટરનેટ પર બહુ વખોડવામાં આવ્યાં હોય. 
 
માસૂમ બાળકોના હાથ  પર બાઈક ચલાવતો ફોટો...
આ ફોટોગ્રાપ 27 જુલાઈ 2009માં ક્લિક કરવામાં આવ્યો હતો. આ ફોટો તમિલનાડુની એક સરકારી સ્કૂલનો છે. બાળકોના હક અને અધિકારોને સંલંગ્ન એક કાર્યક્રમમાં આ ફોટો લેવામાં આવ્યો હતો. ઇન્ટરનેટ પર ફોટો જોઈને લોકોએ સ્કૂલના પ્રિન્સિપાલથી લઇને જોનાર દરેકની બરાબર જાટકણી કાઢી હતી. સ્કૂલે એવો ખુલાસો આપ્યો હતો કે આવું કરતા પહેલાં બાળકો અને એમના પેરેન્ટ્સને પૂછી લેવામાં આવ્યું હતું.  જે હોય તે પણ આ ફોટો દરેક એંગલથી માનવતાનો વિરોધી લાગે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આવા જ બીજા ફોટો જેને લોકોએ નાપસંદ કર્યાં....
(Funny Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People Share Their Weird Photos On Social Media
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended