Home »Ajab-Gajab »Strange» Drop Dead Gorgeous Cemeteries From Around The World

અસલી હાડકાનું છે આ ઝૂમ્મર, વિચિત્રતાને લીધે વર્લ્ડ ફેમસ છે 6 કબ્રસ્તાન

divyabhaskar.com | Apr 22, 2017, 11:04 AM IST

  • કેટાકોમ્બ્સ, પેરિસ-ફ્રાન્સ
અજબ-ગજબ ડેસ્ક: જેમ હિન્દુઓમાં મૃત્યુબાદ અગ્નિસંસ્કાર કરવાની પરંપરા છે એમ અન્ય ધર્મ અને સંસ્કૃતિઓમાં મૃતકની યાદમાં મકબરા કે કબ્રસ્તાન બનાવવામાં આવે છે. તમે નહીં માનો પણ દુનિયામાં એવા કેટલાય કબ્રસ્તાન છે જેને જોઈને તમારા હોશ ઉડી જશે અને રાતે ઉંઘ નહીં આવે. દેખાવમાં અલગ લાગતા આ કબ્રસ્તાન જોવા આવે છે લોકો. આમાના ઘણાં કબ્રસ્તાનમાં સમાધિઓ એટલી સુંદર બનાવાય છે કે જોનારને આનંદ આવે પણ કેટલાક એવા પણ છે જે તમારા મનમાં કાયમ માટે ભય પેદા કરી દે. આવા દરેક કબ્રસ્તાન સાથે કોઈને કોઈ વાર્તા ચોક્કસ જોડાયેલી હોય છે.
કેટાકોમ્બ્સ, પેરિસ-ફ્રાન્સ

માણસોના હાડકાઓનું અંડરગ્રાઉન્ડ કલેક્શન કરવાનું કામ 18મી સદીમાં શરૂ કરવામાં આવ્યું હતું. એ જમાનામાં પેરિસની સરકારે શહેરની નીચેની નકામી ખાણોમાં બોડી મોકલીને શહેરની વચ્ચોવચ એક સરસ કબ્રસ્તાન બનાવવાનો નિર્ણય કર્યો. તમને થશે કે અહીં 100,200 કે 1,000 બોડી હશે પણ ખરેખર તો અહીં 6 મિલિયન બોડીજ મુકવામાં આવી છે જે સિંગાપોરની જનસંખ્યા કરતાં વધારે છે.
 

 
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Drop Dead Gorgeous Cemeteries From Around The World
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended