Home »Ajab-Gajab »Funny» Most Funny Photogrphs All Over In The World

મૂડ ફ્રેસ કરી દેતી માઈન્ડ બ્લોઇંગ તસવીરો, જોઈને આવી જશે મોજ

divyabhaskar.com | Feb 18, 2013, 08:00 AM IST

આ દુનિયા ખુબ જ રમૂજી છે અને અહીં જાતજાતનાં વિચિત્ર દ્રશ્યો અવાર-નવાર જોવા મળી જતા હોય છે. લોકો પોતાની આવડત અને રમૂજદ્રષ્ટિથી અદભુત કમાલનું સર્જન કરી લેતા હોય છે. આજે અહીં આવા જ કેટલાક દ્રશ્યો તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, જે જોઈને તમને લાગશે કે આવો વિચાર અમારા મગજમાં કેમ ન આવ્યો.

આ તસવીરો અમને  Hiren Shah નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny photogrphs all over in the world
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext