Home »Ajab-Gajab »Photo Stories» Awkward Security Checking Moment On The Airport Gone Viral

ચેકિંગ વખતે પેસેન્જર મુકાયા શરમમાં, એરપોર્ટ પર ક્લિક થયા શરમજનક Photos

divyabhaskar.com | Mar 08, 2017, 13:44 PM IST

  • વિચારો કેટલી શરમમાં મુકાઈ હશે આ યુવતી
અજબ-ગજબ ડેસ્ક :ફરવું અને નવી જગ્યાઓને એક્સપ્લોર કરવાનું બધાને ગમે છે. આવામાં વાત જો ફ્લાઈટમાં ફરવાની હોય તો ખુશી બમણી થઈ જાય છે પરંતુ જો આવા (ઉપરના ફોટોમાં બતાવેલી) ચેકિંગમાંથી પસાર થવુ પડે તો બધો આનંદ એક જ સેકન્ડમાં ઉડન છૂ થઈ જાય છે. 
 
કેમ થાય છે આવું ચેકિંગ
આવું ચેકિંગ એરપોર્ટ પર હંમેશા થાય છે. દરેક પ્રવાસીએ ક્યારેકને ક્યારેક તો આનો સામનો કરવો પડે છે અને શર્મિંદગી જેલવી પડે છે. આમાં લગેજ ચેકિંગની સાથે સાથે અન્ડરગાર્મેન્ટ પણ ચેક કરવામાં આવે છે. જો કે આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં લઈને આવું ચેકિંગ આપણને વાજબી જ લાગે છે પરંતુ પેસેન્જર્સ માટે તો આ મોમેન્ટ બહુ ઈમ્બેરસિંગ હોય છે. 
આજે અહીં સિક્યુરિટી ચેકિંગના આવા ફોટોઝ બતાવી રહ્યાં છીએ. આ JFK એરપોર્ટ, નેવાર્ક એરપોર્ટ, એટલાન્ટા એરપોર્ટ અને બીજા એરપોર્ટ પર પર ક્લિક કરવામાં આવ્યાં છે, જે હાલ બહુ વાયરલ થયા છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય ફોટોઝ...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Awkward Security Checking Moment On The Airport Gone Viral
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended