Home »Ajab-Gajab »Photo Stories» The Worlds 10 Strangest Railway Tracks Around The World

10 ઇન્ટરેસ્ટિંગ રેલવે ટ્રેક, કોઈ પસાર થાય છે બજારમાંથી તો કોઈ એરપોર્ટથી

divyabhaskar.com | Mar 15, 2017, 15:00 PM IST

  • મૈકલૉંગ માર્કેટ રેલવે
અજબ-ગજબ ડેસ્ક:  દુનિયાના ઘણાં દેશો હવે બુલેટ ટ્રેન બનાવવાની તૈયારી કરી રહ્યાં છે. આવામાં ઘણાં દેશો પોતાના હટકે રેલવે ટ્રેકને લીધે ચર્ચામાં રહે છે. આમાના કેટલાક રેલવે ટ્રેક બજારમાંથી પસાર થાય છે તો કેટલાક ટનલ, દરિયા અને નદી પર બન્યાં છે. કેટલાક બ્રિજ એટલાં વાંકા-ચૂકા પહાડોમાંથી પસાર થાય છે કે જોનારની આંખે અંધારા આવી જાય છે.
 
રસ્તાની વચ્ચેથી પસાર થાય છે ટ્રેન
 
1. મૈકલૉંગ માર્કેટ રેલવે (થાઈલેન્ડ)
થાઇલેન્ડમાં એક રેલવે ટ્રેક પર આવેલું મૈકલૉંગ માર્કેટ કોઈ આશ્ચર્યથી ઓછું નથી. આ માર્કેટમાં લોકો રેલના પાટા પર જ  દુકાન લગાવીને બેસે છે. જેવી ટ્રેન આવે કે તરત જ લોકો પોતાનો સામાન લઇને ખસી જાય છે. આ બજારમાં શાક, માછલીઓ અને બીજો સામાન મળે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આવા 9 સ્ટેશન....
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Worlds 10 Strangest Railway Tracks Around The World
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended