Home »Ajab-Gajab »Photo Stories» Porn Star Mia Khalifa Shares New Video Gone Viral

Viral થયા આ પોર્નસ્ટારના નવા ફોટો, ઇન્ટરને પર નિયમિત કરે છે Post

divyabhaskar.com | Apr 06, 2017, 17:38 PM IST

  • શેર થયેલા ફોટોમાં મિયાનો હૉટ અંદાજ એના ચાહકોને બહુ ગમે છે.
 
અજબ-ગજબ ડેસ્ક :પોર્નસ્ટાર મિયા ખલિફા પોતાના સોશિયલ એઅકાઉન્ટ પર બહુ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ એણે પોતાનો એક વીડિયો શેર કર્યો છે અને એક જ દિવસમાં એને અઢી લાખ લોકોએ જોઈ પણ લીધો છે.
 
10 લાખથી વધુ લોકો કરે છે ફોલો
Mia Khalifa ઇન્સ્ટાગ્રામ પર @notthefakemiakhalifa નામે એક્ટિવ છે. જ્યાં તેને 10 લાખથી વધારે લોકો ફોલો કરે છે. આમાં શેર કરેલો એક વીડિયો આજકાલ બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મિયા આઇસસ્ક્રિમ ખાતી દેખાય છે. જો કે તેણે વીડિયોમાં પોતાના ફોલોવર્સ માટે એક ટ્વીસ્ટ રાખ્યો છે.  આ વીડિયોમાં મિયા જિમની બહાર ઉભા રહીને આઈસક્રીમ ખાઈ રહી છે. શેર થયાના થોડાં કલાકોમાં જ એને 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યો અને કેટલાય હજાર કમેન્ટ્સ પણ આવી. આ પોર્નસ્ટાર અવારનવાર પોતાના ફોલોવર્સ માટે ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરતી હોય છે. શેર થયેલા ફોટોમાં મિયાનો હૉટ અંદાજ એના ચાહકોને બહુ  ગમે છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ એના બીજા ફોટોઝ...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Porn Star Mia Khalifa Shares New Video Gone Viral
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended