Home »Ajab-Gajab »Na Hoy» Weird Jobs In The World That Pay Surprisingly Well

આ છે દુનિયાની 10 વિચિત્ર જૉબ્સ, જેને કરનારને મળે છે લાખોનું પેકેજ

divyabhaskar.com | Apr 21, 2017, 17:45 PM IST

  • ગળે વળગીને સૂવાનો મળે છે મસમોટો પગાર
 
અજબ-ગજબ ડેસ્ક:દુનિયામાં લોકો જાતજાતની અને વિચિત્ર નોકરીઓ કરતાં હોય છે. ક્યાંક નેપકિન ટેસ્ટરનું કામ તો કોઈ કૂતરા-બિલાડીઓનો ખોરાક ટેસ્ટ કરવાનું કામ કરતાં હોય છે. આના બદલામાં કંપનીઓ એમને મોટીમસ રકમ પણ આપે છે. આજે અમે તમને આવી જ 10 જોબ્સ વિશે જણાવવાના છીએ.
 
ગળે વળગીને સૂવાની જોબ
આ જોબનું ચલણ આખી દુનિયામાં ઝડપથી વધી રહ્યું છે. આ માટે લોકો પ્રોફેશનલ સ્નગલરને હાયર કરે છે. આના બદલામાં સ્નગલરને કલાકના 4 હજાર રુપિયા ચુકવવામાં આવે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો આવી 9 જૉબ્સ વિશે....
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Weird Jobs In The World That Pay Surprisingly Well
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended