Home »Ajab-Gajab »Photo Stories» Last Time Of The Strange And Dangerous Moment

લાસ્ટ ટાઇમ ઑફ ધ મૉમેન્ટઃ તસવીરોમાં કેદ થયા શ્વાસ અધ્ધર કરી દેતા દ્રશ્યો

divyabhaskar.com | Feb 18, 2013, 08:00 AM IST

ફોટોગ્રાફી કરવાનો શોખ સૌ કોઈને હોય છે. પોતાની ક્રિએટિવિટી અને કૂશળતાથી દરેક વ્યક્તિ આકર્ષક અને અસરકારક ફોટોગ્રાફી કરી શકે છે. પણ અહીં કેટલીક એવી તસવીરો અમે તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ, જે સંકટની છેલ્લી ઘડીએ કેમેરામાં કેદ કરાઈ છે.

મુસીબત કે સંકટની છેલ્લી ઘડીએ કેવો અનુભવ થાય, એ તમે આ તસવીરોમાં જોઈ શકશો. આ તસવીરો જોઈને બે ઘડી આપણા શ્વાસ પણ અદ્ઘર રહી જાય.

આ તસવીરો અમને Hiren Shah નામના એક વાચકમિત્રએ મોકલી આપી છે. જો તમારી પાસે પણ આવી કોઈ તસવીરો કે વીડિયો હોય, જેને તમે શેર કરવા માંગો છો તો અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

તસવીરો ઉપરાંત, જો તમારી સાથે એવો કોઈ યાદગાર કે અજીબો-ગરીબ બનાવ પણ બન્યો હોય, તો તે પણ અમને divyabhaskarwebsite@gmail.comપર મોકલી શકો છો.

(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Last time of the strange and dangerous moment
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended