Home »Ajab-Gajab »Na Hoy» Know About This Man Is Being Called The Real Life Hulk

ધ્યાનથી જુઓઃ રીલ નહીં પણ આ છે રિયલ લાઈફ HULK, જુઓ Photos

Health Desk, Ahmedabad | Mar 17, 2017, 06:53 AM IST

અજબ-ગજબ ડેસ્કઃ આ છે ઈંગ્લેન્ડનો માર્ટિન ફોર્ડ. હાઈટ છે 6 ફૂટ 8 ઈંચ. વજન 145 કિલોગ્રામ. માર્ટિનને Real Hulk પણ કહેવામાં આવે છે. મોટા-મોટા પહેલવાન પણ તેને જોઈએ કાંપી ઉઠે છે. આ કારણથી તેને મસલ માઉન્ટેન, નાઈટમેયર અને મોન્સ્ટર પર કહેવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર છે. પણ માર્ટિન ફોર્ડની લોકપ્રિયતા માત્ર તેની બોડીને કારણે છે એવું નથી. લોકો તેને તેના ટ્રાન્સર્ફોમેશનને કારણે ચાહે છે. તેનાથી ઈન્સપાયર થાય છે. માર્ટિન અત્યારે 34 વર્ષનો છે. પણ 20 વર્ષની ઉંમર સુધી તે સાવ દુબળો-પાતળો પહેલવાન હતો. તે ક્રિકેટર બનવા માગતો હતો, પછી એક અકસ્માત બાદ તે ડિપ્રેશનમાં જતો રહ્યો.
 
આગળ વાંચો આ રિયલ લાઈફ હલ્કની રિયલ સ્ટોરી વિશે. 
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about This Man is Being Called The Real Life Hulk
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended