Home »Ajab-Gajab »Interesting» Porn Star Nadia Hilton Left Adult Industry To Become A Priest

આ Porn Stat કમાતી હતી કરોડો રૂપિયા, આ કારણે છોડી દીધી Adult ઇન્ડસ્ટ્રી

divyabhaskar.com | Mar 20, 2017, 00:10 AM IST

  • પોર્ન સ્ટાર નાદિયાથી ચર્ચની પાદરી ક્રિસ્ટલ બની આ મહિલા
 
અજબ-ગજબ ડેસ્ક:એડલ્ટ ઇન્ડસ્ટ્રીની ચકાચોંધ લોકોને પોતાની તરફ આકર્ષે છે પણ એકવાર આ કાદવમાં ફસાયા પછી બહુ ઓછા લોકો એમાંથી બહાર નીકળી શકે છે. પોર્નસ્ટાર નાદિયા હિલ્ટને પણ આ ઇન્ડસ્ટ્રીમાંથી કરોડોની કમાણી કરી પણ જેવી એને તક મળી એવી જ એણે આ ફિલ્ડ છોડી દીધી. 
16 વર્ષની ઉંમરે જ થઈ ગઈ હતી પ્રેગ્નેન્ટ....
હા, પોર્ન સ્ટાર બનીને કરોડો કમાનારી નાદિયા એવા નસીબદાર લોકોમાની એક છે જેને દેહવેપારના બજારમાંથી નીકળીને આબરુભર્યું જીવન જીવવાની તક મળી છે. 33 વર્ષની નાદિયાએ ઇન્ડસ્ટ્રી છોડતાં જ પોતાનું નામ બદલીને ક્રિસ્ટલ દીગ્રેગોરિઓ રાખી લીધુ. એક જમાનામાં તે પોર્નથી વર્ષે 2 કરોડથી પણ વધારે કમાતી હતી પણ એક અકસ્માતે એની લાઈફ બદલી નાખી. એ પછી ક્રિસ્ટલે પોતાનું જીવન ઇશ્વરને સમર્પિત કરી દીધું. પોર્નસ્ટાર બનતા પહેલાં પણ એની લાઈફ બહુ મુશ્કેલીભરી હતી. માત્ર 16 વર્ષની ઉંમરે તો એ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી. તેણે વેટ્રેસથી લઇને ડાન્સર, ક્લબ્સમાં સ્ટ્રીપર તરીકે પણ કામ કર્યું. એ પછી એણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો. એને એક ફિલ્મ માટે 21 લાખ રૂપિયાથી વધુ ચુકવાતા હતા. પરંતુ શું એ પોતાની કમાઈથી ખુશ હતી?
 
(Interesting Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Porn Star Nadia Hilton Left Adult Industry To Become A Priest
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended