Home »Ajab-Gajab »Photo Stories» Inside Photos Of Lome Voodoo Market

વાંદરાનું સુકાયેલુ માથું, હરણની ખોપડી- અહીં મળે છે કાળા જાદુનો બધો સામાન

divyabhaskar.com | Mar 14, 2017, 14:47 PM IST

  • આફ્રિકાના ટોગોની રાજધાની લોમેમાં ભરાતું આ બજાર દુનિયાનું સૌથી મોટું તંત્ર મંત્રનું બજાર છે.
અજબ-ગજબ ડેસ્ક :આફ્રિકામાં એક એવું બજાર છે જ્યાં  વાંદરાનું મગજ અને હરણની ખોપડી મળી શકે છે. એટલું જ નહીં મગરનું હાડપિંજર પણ અહીં આરામથી મળી જશે.
 
તંત્ર-મંત્રનું મોટુ બજાર...
આફ્રિકાના ટોગોની રાજધાની લોમેમાં ભરાતું આ બજાર દુનિયાનું સૌથી મોટું તંત્ર મંત્રનું બજાર છે. આ સિવાય અહિં અજગરની ચામડી, હાઈનાનું માથુ અને જીવતો બાજ પણ મળી રહે છે. અહિના લોકો સેક્સ પાવર વધારવા માટે લોકો સેક્સ પાવર માટે વાંદરાનું સુકૂ માથુ ખરીદે છે. 34 વર્ષીય ફોટોગ્રાફર એમાનુએનલા ગ્રિકોએ અહીની મુલાકાત લઈને ફોટોગ્રાફ પાડ્યાં. અહીં પ્રેમની ઘુટ્ટી પણ મળે છે. તેણે કહ્યું કે અહી ગાયનું માથુ મળશે એવી મને આશા નહોતી, ઘોડાની પૂછ બીલાડીનું માથુ બધું જ અહીં મળી રહે છે.  અહી પગ મુકતા જ તમે એક અલગ દુનિયામાં પહોંચી જશો. 
 
તંત્ર મંત્રની બીજા સાધનો માટે જુઓ આગળની સ્લાઈડ...
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Inside Photos Of Lome voodoo market
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended