Home »Ajab-Gajab »Strange» Jupiter Police Found 100 Dead Snake In Locked Home

ઘરમાંથી આવતીતી દુર્ગંધ, દરવાજો તોડતાં મળ્યાં 100થી વધુ મરેલા સાપ

divyabhasjkar.com | May 13, 2017, 20:17 PM IST

  • પોલીસ આ બધી ગંદગી ખસેડીને અંદર પહોંચી ત્યારે અંદર અજગરના 100થી વધુ મરેલા બચ્ચા હતા
 
 
અજબ-ગજબ ડેસ્ક: અજબ-ગજબ ડેસ્ક: ફ્લોરિડાના જુપિટરમાં એક મહિલાના ઘરમાંથી પોલીસે 100થી વધુ મરેલા સાપ ઝબ્બે કર્યાં છે. કહેવાય છે કે ઘરમાંથી અતિશય દુર્ગંધ આવતી હોવાથી પોલીસે તપાસ હાથ ધરી અને એમાં આ વાતનો ખુલાસો થયો.
 
આવી હતી ઘટના...
- આ ઘટના ફેબ્રુઆરીમાં ત્યારે સામે આવી જ્યારે પોલીસ ચેકિંગ દરમિયાન એ ઘર સુધી પહોંચી હતી.
 
- પોલીસનું કહેવું છે કે આ આખો એરિયા ગંદો હતો અને ત્યા અતિશય દુર્ગંધ આવતી હતી.
 
-આખો ફ્લોર કૂતરાની વેસ્ટ, પેશાબ અને ચકલીના માળાથી ઢંકાયેલો હતો. એટલું જ નહીં 30થી 40 પ્લાસ્ટિકની બોટલો પણ લગાવેલી હતી.
 
- પોલીસ આ બધી ગંદગી ખસેડીને અંદર પહોંચી ત્યારે અંદર અજગરના 100થી વધુ મરેલા બચ્ચા પડ્યાં હતા.
 
- વાઈલ્ડલાઈફ અધિકારીઓનું કહેવું છે કે ત્યાંથી બે કૂતરા, બે કાચબી, બે પોપટ અને અજગરના બે જીવતા બચ્ચા પણ મળ્યાં છે
 
- આ વિશે પ્રાણી એક્સપર્ટનું કહેવું છે લોકો ડઝન સાપ તો પાળી શકે છે. પરંતુ એ માટે પ્રોપર ઘર અને એમની સંભાળની વ્યવસ્થા હોવી જોઈએ.
 
- આ બધી વસ્તુઓ મળતા ઘર માલિકને કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ ઘરના અન્ય ફોટોઝ...
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jupiter Police Found 100 dead Snake in Locked Home
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended