Home »Ajab-Gajab »Na Hoy» A Husband File Divorced After Looking Wife This Photo

પત્નીના આ Photoને જોઈ પતિએ માગ્યો ડિવોર્સ, એવું શું જોયું એણે?

divyabhaskar.com | Mar 20, 2017, 11:47 AM IST

  • આ ફોટોને જોઈને પતિએ ફાઈલ કર્યાં ડિવોર્સ
 
અજબ-ગજબ ડેસ્ક:સોશિયલ સાઈટ પર આજકાલ આ યુવતીનો ફોટો બહુ વાયરલ થઇ રહ્યો છે.  આમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ફોટો જોયા પછી તેના પતિએ એની પાસે છુટાછેડા માગી લીધા. જો કે આ યુવતી ક્યાંની છે  એની કોઈ માહિતી એમાં આપવામાં આવી નથી.
 
કંપનીના કામે ગઈ'તી બહાર પણ...
સોશિયલ સાઈટ પર વાયરલ એવા આ ફોટોને જોયા પછી પતિએ ડિવોર્સ ફાઈલ કરી દીધાં. વાત એમ છે કે આ બેને પતિને કહ્યું હતું કે એ એક ઓફિશિયલ કામે બહાર જાય છે. બહાર ગયાના થોડીવાર પછી યુવતીએ હોટલના રૂમમાં સેલ્ફી પાડીને પતિને સેન્ડ કર્યો. પહેલો ફોટો જોયા પછી પતિએ એની પાસે બીજા ફોટાઓની ડિમાન્ડ કરી. જેવો એણે બીજો ફોટો મોકલાવ્યો કે પતિ ચોંકી ગયો. એની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ અને એણે મહિલા પાસે તલાક માગી લીધા.
 
આગળની સ્લાઈડમાં જાણો પતિએ ફોટોમાં એવું શું જોયું...
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A Husband File Divorced After Looking Wife This Photo
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended