Home »Ajab-Gajab »Funny» Video: Hot Girl Kicking Balls Prank

છોકરાને છોકરીએ એવી જગ્યાએ મારી લાત કે ઊંધો વળી ગયો, જુઓ વીડિયો

divyabhaskar.com | Mar 20, 2017, 10:42 AM IST

  • વીડિયો જોવા માટે ઉપરની સ્લાઈડ પર ક્લિક કરો
અજબગજબ ડેસ્ક:આ એક પ્રેંક વીડિયો છે. જે દિલ્હીમાં શૂટ કરવામાં આવ્યો છે. જેમાં એક છોકરી અને છોકરાને લાત મારતી બતાવવામાં આવી છે. છોકરો રસ્તામાં જતા લોકો સાથે વાત કરતો હોય છે. ત્યારે છોકરી પાછળથી આવે છે અને છોકરાને લાત મારે છે. છોકરો ઘાયલ થવાની એકટિંગ કરે છે અને ત્યાં ઊભેલા લોકો તેની સાથે કેવો વર્તાવ કરે છે તેના રિએક્શન જાણવાનો આમા પ્રયત્ન કરવામાં આવ્યો છે. 
(Funny Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: video: Hot Girl Kicking Balls Prank
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended