Home »Ajab-Gajab »Na Hoy» Hidden Spot: See Nude Model Is Hiding In This Photo

આ Photoમાં છુપાઇને બેસી ગઈ છે એક મોડલ, તમે શોધી શકો તો શોધો

divyabhaskar.com | Apr 19, 2017, 18:57 PM IST

અજબ-ગજબ ડેસ્કઃ જર્મન બૉડી પેન્ટર અને આર્ટિસ્ટ જોર્ગ ડસ્ટરવૉલ્ડ (Jorg Dusterwald ) દ્વારા ક્લિક કરવામાં આવેલા આ ફોટામાં એક ન્યૂડ મૉડલ છે. છેલ્લા 20 વર્ષોથી જોર્ગ આવા આર્ટવર્ક લોકોની સામે મુકે છે, જેમાં કંઇકને કંઇ છુપાયેલું હોય છે. આવા આર્ટને પહેલી નજરે જોવામાં અને તેમાનો ઓબ્જેક્ટ શોધવામાં ઘણી તકલીફ પડે છે.
 
* ધ્યાનથી જોવાથી દેખાય છે..
- આજકાલ જોર્ગ પોતાના નવા પ્રૉજેક્ટ 'ડૉર આર્ટ'ને લઇને ચર્ચામાં છે. 
- આ સીરીઝમાં જોર્ગે ફોટોગ્રાફર સ્કૂપિનની સાથે મળીને આવા ફોટોઝ ક્લિક કર્યા છે, જેમાં મૉડલને એવી રીતે પેન્ટ કરીને સંતાડી દેવામાં આવી છે કે, જેમાં તેને જોવી અશક્ય લાગી રહી છે. 
- આ ફોટામાં મહિલા છુપાઇને બેસી છે, જેને ધ્યાનથી જોવાથી શોધી શકાય છે. 
- દરવાજાના બરાબર ઉપર જેને લોકો જોઇને કન્ફ્યૂઝ થઇ રહ્યાં છે, તે ખરેખર મહિલા છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય બે ફોટોઝ... 
 
(Na Hoy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hidden Spot: see Nude Model Is Hiding In This Photo
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended