Home »Ajab-Gajab »Photo Stories» 10 Female Heavy Bodybuilders You Will Not Believe Real Life

આ છે દુનિયાની 10 ખતરનાક મહિલા બૉડીબિલ્ડર્સ, તમે પણ નહીં માની શકો

divyabhaskar.com | Feb 08, 2017, 16:20 PM IST

  • આની બૉડીથી કેટલાય મેલ બૉડીબિલ્ડર્સ ચિડાય છે
અજબ-ગજબ ડેસ્કઃએક જમાનો હતો જ્યારે બૉડી બનાવવું માત્ર પુરુષોનું જ કામ ગણાતું હતું, પણ હવે આ ફિલ્ડમાં મહિલાઓએ પણ પગ માંડ્યો છે. આજે અમે તમને અહીં એવી 10 મહિલા બૉડીબિલ્ડર્સ વિશે બતાવીએ છીએ, જેને જોઇને તમે પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ જશો.
 
* 14 વર્ષની ઉંમરમાં જીમમા જવા લાગી હતી..
 
સ્લૉવેનિયાની પ્રૉફેશન બૉડી બિલ્ડર બ્રિગિટા બ્રેજોવેકે 14 વર્ષની ઉંમરથી જ જીમ જોઇન કરી લીધું હતું. તે સમયે તે તેના લવરના ઘરે બનાવેલા જીમનો યૂઝ કરતી હતી. ધીમે-ધીમે તેને જીમમાં નિયમિતતા આવી ગઇ અને તેનું પરિણામ એ આવ્યું કે તેની બૉડી પુરુષો કરતા પણ ખતરનાક બની ગઇ. કેટલીય ચેમ્પિયનશિપ જીત્યા બાદ તેણીએ 2013માં રિટાયરમેન્ટ લઇ લીધું, પણ આજે પણ બ્રિગિટાથી કેટલાય પ્રખ્યાત મેલ બૉડી બિલ્ડર્સ પણ ડરે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ બીજી આવી કેટલીક ખતરનાક મહિલા બૉડીબિલ્ડર્સના ફોટોઝ... 
(Photo Stories Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Female heavy Bodybuilders You will not Believe Real life
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended