Home »Ajab-Gajab »Funny» Funny Photos Clicked In Public Transport With Hidden Camera

રવિવારની સવાર સુધારી દેશે 'પબ્લિક ટ્રાન્સપોર્ટ'માં ક્લિક થયેલા Photos

divyabhaskar.com | Apr 16, 2017, 00:30 AM IST

  • આ રીતે બાજુવાળા પર ઢળી પડી યુવતી
અજબ-ગજબ ડેસ્ક:સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર લોકો જાતજાતના ફોટોઝ વાયરલ થતા રહે છે. આજે રવિવારે તમારો મૂડ બની જાય એ માટે અમે તમારી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ કે બસમાં ક્લિક થયેલા ફોટોનું કલેક્શન લઇને આવ્યાં છે. જો કે એ નથી ખબર કે આ ફોટો ક્યાં અને કોણે પાડ્યાં છે. જો કે હસવાની વાત હોય ત્યારે એ વાતથી શું ફેર પડે છે. આજે અહીં ટ્રાવેલિંગ કરતાં લોકોના 10 ફોટો અહીં મુક્યાં છે.
 
- ઉપરના ફોટોમાં એક છોકરીએ પોતાની બાજુમાં બેઠેલા ભાઈ પર જ સૂઈ ગઈ છે. આ મોમેન્ટને કોઈએ કેપ્ચર કરી લીધી.
 
- કેટલીય વેબસાઈટ પર શેર થયેલા આ ફોટોમાં લોકોએ જાતજાતની કમેન્ટસ આપી છે. કેટલાક  લોકોનું કહેવું છે કે બાજુની સીટ પર બેસનાર એનો રિલેટિવ જ હતો. તો કોઈને કહેવું છે કે આ રીતે યુવતીના સુવાથી આ ભાઈ હેરાન હેરાન થઈ ગયા હતા. વાયરલ ફોટોઝમાં એવું દેખાય છે કે લોકો પોતાનામાં કેટલા ખોવાયેલા હોય છે કે એમને એ પણ ખ્યાલ નથી રહેતો કે કોઈ એમના ફોટા પાડી રહ્યું છે.
 
આગળ જુઓ આવા જ અન્ય ફની ફોટોઝ....
(Funny Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Funny Photos Clicked In Public Transport With Hidden Camera
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended