Home »Ajab-Gajab »Strange» Girls Are Being Used As Raffle Prizes In Brazil

અહીં લૉટરીથી પૈસાને બદલે મળે છે છોકરીઓ, પુરુષો બાંધી શકે છે સંબંધ

divyabhaskar.com | Apr 08, 2017, 18:38 PM IST

  • લૉટરી જીતનારને એ છોકરી સાથે થોડાં દિવસ રહેવાનો અને એની સાથે શારીરિક સંબંધ બાંધવાનો અધિકાર મળે છે
 
અજબ-ગજબ ડેસ્ક:તમે ક્યારેક એવી જગ્યા વિશે  સાંભળ્યું છે ખરું જ્યાં લૉટરીના બદલામાં છોકરીઓ મળતી હોય? સાંભળીને નવાઈ લાગશે પણ આ એકદમ સાચી વાત છે. આ ચોંકાવનારું સત્ય બ્રાઝિલનું છે. અહીના એક શહેરમાં લૉટરીના બદલામાં લોકોને પૈસા નહીં પણ છોકરીઓ મળે છે.
 
જાણો શું છે આખી વાત
 
બ્રાઝિલના એન્ક્રૂજિલહાદા ગામમાં લૉટરીનો આવો કારોબાર થાય છે. લૉટરીની રમત અહીના પુરુષોની ફેવરિટ હૉબી છે. આમાં પુરુષો અલગ અલગ નંબરની ટિકિટો ખરીદે છે. આ ટિકિટોની કિંમત રૂ. 500 હોય છે. સાથે જ જ્યારે ઇનામ નીકળે ત્યારે જીતનારને એક ગામની છોકરી મળે છે.  જીતનારને એ છોકરી સાથે થોડાં દિવસ રહેવાનો અને એની સાથે શારીરિક સંબંધ બાંધવાનો અધિકાર મળે છે.  ઉલ્લેખનીય છે કે આ રમત રમતા લોકો 11 વર્ષની છોકરીને પણ યુવાન માનવા લાગે છે.
 
તદુપરાંત આ ગામમાં એક અઠવાડિયામાં બિંગો નાઈટનું આયોજન કરવામાં આવે છે. જેમાં કાચી ઉમરની છોકરીઓ સાથે સંબંધ બાંધવા માટે કેટલીય રમતો પણ રમવામાં આવે છે. આમ તો લૉટરીના નામે છોકરીઓને વેચવાની આ રમત પ્રત્યે પુરુષો હંમેશા બહુ ઉસ્તાહી દેખાય છે. પરંતુ બીજી તરફ વિશ્વભરમાં આને મહિલાઓ સાથે થતો એક ગુનો જ માનવામાં આવે છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ આ યુવતીઓના ફોટોઝ....
(Strange Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Girls Are Being Used As Raffle Prizes In Brazil
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended