Home »Ajab-Gajab »Funny» People From Abroad Countries Are Also Good At Jugaad

ઉનાળાના જુગાડમાં ભારતીયોથી આગળ છે વિદેશીઓ, જુઓ સ્વિમિંગ પૂલ

divyabhaskar.com | Apr 19, 2017, 18:50 PM IST

 
 
અજબ-ગજબ ડેસ્ક:ગરમીથી બચવા માટે લોકો કઇપણ કરી શકે છે. કોઈ હીલ સ્ટેશન જાય છે તો કોઈ વૉટરપાર્કમાં જઇને ગરમીથી બચવાનો પ્રયત્ન કરે છે. કોઈ સ્વિમિંગપૂલમાં જાય છે તો કોઈ નદીમાં નહાઇને ગરમી દૂર કરે છે. આ જ રીતે કેટલાક લોકો ગરમીથી બચવા માટે જુગાડ કરતા હોય છે. ઉનાળાની ગરમીથી બચવા એ લોકો પણ જાતજાતના સ્વિમિંગ પૂલ બનાવે છે.
 
 
 
જાતે જ બનાવ્યો પૂલ...
આ ફોટાને જ જોઈ લો, એ ટ્રોલીમાં બનેલા સ્વિમિંગપૂલમાં નહાઈ રહ્યાં છે. છોકરો એ રીતે છલાંગ લગાવે છે જાણે કે આ રિયલ સ્વિમિંગ પૂલ હોય. આ પૂલમાં નહાઈ તો શકાય પણ સ્વિમિંગ ના કરી શકાય. આ પૂલને જોઈને એવું અનુમાન લગાવી શકાય છે કે ભારતીય લોકોની જેમ જ વિદેશીઓ પણ જુગાડમાં અવ્વલ છે.
 
આગળ જુઓ એમના બીજા જુગાડ....
(Funny Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Ajab-Gajab Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People From Abroad Countries Are Also Good At Jugaad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended